હાલમાં દિવાળીનો પર્વ અને વેકેશનને પગલે લોકો અલગ અલગ જગ્યા ઉપર પોતાના વાહનો દ્વારા ફરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આબુ અંબાજી જતા વાહનોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરહદની છેલ્લી ચેકપોસ...