ત્રણ દિવસમાં કુલ 2,829 રોડ ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. જેમાં દિવાળીના દિવસે 921, 1 નવેમ્બરે 827 અને નવા વર્ષના દિવસે 1,081 કેસ નોંધાયા હતા. સરેરાશ દૈનિક 943 કેસ હતા. આ 481 કેસની સામાન્ય સરેરાશથ...