Shihori

શિહોરી થરા નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત

કાંકરેજ તાલુકાના શિહોરી-થરા નેશનલ હાઈવે ઉપરથી શનિવારે એક્ટિવા ચાલક અને ટ્રક બન્ને શિહોરીથી થરા તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે ડુંગરાસણ…