ગુજરાતના વર્તમાન પોલીસવડા આઈપીએસ વિકાસ સહાયને રાજ્ય સરકારે છ મહિનાનું એક્સટેન્શન આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. 1989 બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાય (જૂન 30, 2025) વયનિવૃત્ત થવાના હતા, ત્યારે આ એક્સટેન્શનના નિર્ણયથી તેઓ આગામી છ મહિના સુધી ગુજરાતના DGP પદ પર યથાવત રહેશે. આ અગાઉ વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી હતી. ભૂતકાળમાં પણ ગુજરાતમાં કેટલાક DGP અધિકારીઓને એક્સટેન્શન મળ્યા હોવાના દાખલા છે. વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ દળ આગામી છ મહિના સુધી તેમની કામગીરી ચાલુ રાખશે.
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વિકાસ સહાય આગામી છ મહિના સુધી ગુજરાતના ડીજીપી પદ પર યથાવત રહેશે

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Gujarat police#state government decision#Police Operations#IPS Vikas Sahay#DGP Extension#Law Enforcement Leadership#Police Chief#Retirement Extension#Public Safety Administration#Gujarat Governance#1989 IPS Batch#Administrative Continuity#Police Force Management
સંબંધિત સમાચાર
ગુજરાતઆબુરોડના શાંતિવનમાં દસ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત સન્માન સમારોહ યોજાયો
18 કલાક પહેલા
ગુજરાતગોધરામાં સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ભીષણ આગ લાગી, દુકાનો બળીને રાખ થઈ ગઈ, લાખોનું નુકસાન
1 દિવસ પહેલા
ગુજરાત1.71 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં 33 વર્ષીય વ્યક્તિની ધરપકડ
2 દિવસ પહેલા
ગુજરાતજામનગરમાં SOG દ્વારા ડેરી પર દરોડા, વનસ્પતિ ઘી અને 486 લિટર શંકાસ્પદ દૂધ જપ્ત
3 દિવસ પહેલા
