Retirement Extension

વિકાસ સહાય આગામી છ મહિના સુધી ગુજરાતના ડીજીપી પદ પર યથાવત રહેશે

ગુજરાતના વર્તમાન પોલીસવડા આઈપીએસ વિકાસ સહાયને રાજ્ય સરકારે છ મહિનાનું એક્સટેન્શન આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. 1989 બેચના આઈપીએસ અધિકારી…