રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
IPL મેગા ઓક્શન માટે 409 વિદેશી ખેલાડીઓ નોંધાયા તમામ ટીમો સહિત કુલ 204 સ્લોટ ખાલી

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્શનની તારીખની જાહેરાત સાથે એ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે આ વખતે હરાજીમાં કયા દેશના કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઇચલીના એક ખેલાડીને પણ તેમાં સ્થાન મળ્યું છે.
IPLની 18મી સિઝન 2025માં રમાશે, જેના કારણે એક મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મેગા ઓક્શનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં તે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં 24 અને 25 નવેમ્બરે યોજાશે. આ વખતે હરાજી માટે 409 વિદેશી ખેલાડીઓએ પણ પોતાના નામ નોંધાવ્યા છે, જેઓ 16 અલગ-અલગ દેશોના છે. જેમાં 6 સહયોગી દેશોના ખેલાડીઓ પણ સામેલ છે. હરાજી માટે સૌથી વધુ વિદેશી ખેલાડીઓના નામ દક્ષિણ આફ્રિકાના જોવામાં આવ્યા છે, જ્યારે બીજા નંબરના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
રમતગમત2027 વર્લ્ડ કપ પહેલા હેરી બ્રુકે મોટી જાહેરાત કરી
21 કલાક પહેલા
રમતગમતક્રિકેટના મેદાન પર ખેલાડીને ગંભીર ઈજા, સ્ટ્રેચર પર સુવડાવી બહાર લઈ જવામાં આવ્યો
1 દિવસ પહેલા
રમતગમતએશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચમક્યું, જાપાનને હરાવીને ઇતિહાસ રચ્યો
1 દિવસ પહેલા
રમતગમતIND vs SL ODI મેચનું સ્થળ બદલાયું, હવે પહેલી મેચ કયા શહેરમાં રમાશે?
1 દિવસ પહેલા
