રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 મે, 2025| Super Admin

પાલનપુરના કીર્તિસ્તંભ ઉપર લગાવેલ બંધ સાયરનને ટેસ્ટિંગ કરીને ચાલુ કરાયું

પાલનપુરના કીર્તિસ્તંભ ઉપર લગાવેલ બંધ સાયરનને ટેસ્ટિંગ કરીને ચાલુ કરાયું

આપત્તિના સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે; પાલનપુરના કીર્તિસ્થંભ ઉપર નવાબ વખતનું આપત્તિ સમયે વગાડવાનુ સાયરન બંધ હાલતમાં પડેલું હતું. જેને પાલિકાના કર્મચારીઓ દ્વારા ચાલુ કરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.જે ચાલુ થતા આગામી દિવસોમાં આપત્તિ સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે. પાલનપુર કીર્તિસ્થંભ ઉપર નવાબ વખતનું આપત્તિ સમયે વગાડવા માટેનું સાયરન બંધ પડેલું હતું. જે સાયરન બંધ હાલતમાં હોવાથી અત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે પાલનપુર નગરપાલિકા દ્વારા કીર્તિસ્થાભ ઉપર પડેલું સાયરનને  ચાલુ કરવામાં આવ્યું હતું.આ અંગે ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ સંજયભાઈ વ્યાસે જણાવ્યું હતું કે નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ શાખાના કર્મચારીઓ દ્વારા પાલનપુર કીર્તિસ્થંભ ઉપર પડેલું નવાબ વખતનું સાયરન બંધ હાલતમાં હતું. જેથી આ સાયરનને ચાલુ કરવા માટે મથામણ હાથ ધરી હતી. જેમાં તેમને સફળતા મળી હતી અને સાયરન ચાલુ થઈ જતા તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આપત્તિ સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર