રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 જાન્યુઆરી, 2025| Super Admin

રાધનપુરના સિનાડ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.1.80 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થયા

રાધનપુરના સિનાડ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.1.80 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થયા
ઘર માલિકે અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતિમાન બનાવ્યા: રાધનપુરના સિનાડ ગામે રહેતા ડાહ્યાભાઇ કમાભાઈ સામાભાઈ વણકર પોતાના મકાનને તાળું માંરી પોતાની પત્ની સાથે ખેતરે ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો એ તેઓના બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.80 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થતાં અને આ બાબતની જાણ મકાન માલિક ડાહ્યાભાઇ વણકરને થતાં તેઓએ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી માહિતી મુજબ રાધનપુરના સિનાડ ગામે રહેતા ડાહ્યાભાઇ વણકર સવારના આઠેક વાગ્યાના સમયે પોતાની પત્ની ધનીબેન સાથે પોતાના ઘરને તાળું માંરી સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગયાના સમય દરમ્યાન પોતાના ખેતરમાં કામ માટે ગયા હતા ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમે તેઓના ઘરના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી ઘરની અંદર આવેલ ભીત કબાટમાં રાખેલ ટંકમાથી સોનાની રામ નામની માળા કિં.રૂ. 20000,સોનાનો દોરો જેનુ વજન આશરે એક તોલા જેટલુ કિં.રૂ.15000, સોનાનુ કડુ જેનુ વજન આશરે સાડા સાત ગ્રામ જેની કિં.રૂ 10000 તથા સોનાનુ ઝુમ્મર જેની કિં.રૂ 10000,સોનાનુ મંગળ-સુત્ર જેની આશરે કિ.રૂ. 15000,સોનાની વિંટી જેનુ વજન આશરે આઠ ગ્રામ જેની કિં.રૂ.15000,ચાંદીની ઝાઝરી એક જોડી(નંગ-02) જેનુ વજન આશરે 250 ગ્રામ જે ની કિ.રૂ.15000 ચાંદીનો કેડ કંદોરો જેનુ વજન આશરે 100 ગ્રામ જેની કિં.રૂ.7500,ચાંદીની ઝાઝરી એક જોડી (નંગ-02) જેનુ વજન આશરે100 ગ્રામ જેની કિં.રૂ. 7500 અને બીજા ટંકમા એક પતરાની નાની પેટીમા રાખેલ રોકડ રકમ રૂ. 70000 મળી કુલ રૂ. 1,85000ની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોય જે બાબતે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર