રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાજસ્થાન રોયલ્સે આગામી સિઝન માટે તેમની નવી જર્સી લોન્ચ કરી

રાજસ્થાન રોયલ્સે આગામી સિઝન માટે તેમની નવી જર્સી લોન્ચ કરી
રાજસ્થાન રોયલ્સે પહેલેથી જ આઈપીએલ 2025 માટે તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં તેઓએ 29 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર આગામી સિઝન માટે તેમની નવી જર્સીનું પણ અનાવરણ કર્યું હતું. છેલ્લી સિઝનની સરખામણીમાં આ નવી જર્સીમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન એટલે કે આઈપીએલ માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થઈ શકે છે, જેના માટે તમામ 10 ફ્રેન્ચાઈઝીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2024ના અંતમાં આઈપીએલની આગામી સીઝન માટે મેગા પ્લેયરની હરાજી પણ કરવામાં આવી હતી, જે બાદ તમામ ટીમોમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા હતા. આમાં એક નામ સામેલ છે IPLની પ્રથમ સિઝનની વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સનું, જેણે 2025ની IPL સિઝન માટે પોતાની નવી જર્સીનું અનાવરણ કર્યું છે, જેમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. https://twitter.com/rajasthanroyals/status/1884536024166011381 આઈપીએલ 2025 માટે રાજસ્થાન રોયલ્સની ટીમ; સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષિના, વાનિન્દુ હસરાંગા, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય, નીતીશ રાણા, તુષાર દેશપાંડે, શુભમ દુબે, યુધ્ધવીર ક્વા ચરક, ક્વોફી, કુમાર કાર્તિકેય, અશોક શર્મા, વૈભવ સૂર્યવંશી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર