તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામા આજે તેમનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અમેરિકાએ પણ દલાઈ લામાને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર લખ્યું, "હું ૧.૪ અબજ ભારતીયો સાથે પરમ પૂજ્ય દલાઈ લામાને તેમના ૯૦મા જન્મદિવસ પર મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તના કાયમી પ્રતીક રહ્યા છે. તેમના સંદેશે બધા ધર્મોમાં આદર અને પ્રશંસાને પ્રેરિત કરી છે. અમે તેમના સતત સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ."
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
દલાઈ લામાનો 90માં જન્મદિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#narendra modi#Social media#Prime minister of india#Birthday wishes#cultural significance#Global Recognition#Religious Leadership#Compassion#Dalai Lama#90th Birthday#Tibetan Spiritual Leader#Interfaith Respect#Moral Discipline#Health and Longevity#India-Tibet Relations
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'રામાયણ' એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો, 3 દિવસમાં વિશ્વભરમાં 375 કરોડ રૂપિયાનું કલેક્શન થયું
50 મિનિટ પહેલા
રાષ્ટ્રીયદિવાળીની ખરીદી દરમિયાન યુવતીની જાહેરમાં હત્યા
1 કલાક પહેલા
રાષ્ટ્રીયરિક્ટર સ્કેલ પર 5.7 ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું, 22 લોકો ઘાયલ
3 કલાક પહેલા
રાષ્ટ્રીયદિવાળી પર દિલ્હી મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી દોડશે; DMRC એ એડવાઇઝરી જારી કરી, સમયમાં સુધારો કર્યો
1 દિવસ પહેલા
