રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 મે, 2025| Super Admin

પાટણ તાલુકા અનુ.જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ મોનીટરીંગ સમિતિની બેઠક મળી

પાટણ તાલુકા અનુ.જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ મોનીટરીંગ સમિતિની બેઠક મળી
અનુ.જાતિ - જનજાતિ અત્યાચાર અંગેની અરજીઓની તાત્કાલિક તપાસ કરી કાયૅવાહી કરવા સુચન કરાયું; પાટણ તાલુકાની અનુ.જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ મોનીટરીંગ સમિતિની બેઠક બુધવારે પ્રાંત અધિકારી હરીશ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં એટ્રોસીટી એક્ટ લગત ફરીયાદની સમીક્ષા થી તેમજ ડીવાયએસપી એસ.સી,એસટી પાટણ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા  અનુસુચિત જાતિ – જનજાતિ અત્યાચાર અંગે પાટણ તાલુકા વિસ્તારમાં કોઈ અરજી આવે તો એની તાત્કાલિક તપાસ કરાવી યોગ્ય નિયમોનુસાર કાર્યવાહી કરવા સુચન કરેલ હતું. નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ કચેરી પાટણ દ્વારા સહાય બાબતે કરેલ કાર્યવાહી ની નોધ આ કમીટી સમક્ષ મુકવા પણ સુચન કરવામાં આવ્યું હતું.જયારેડીવાયએસપી એસ.સી એસ.ટી પાટણ દ્વારા વિગતવાર એટ્રોસીટી કેસોની માહિતી આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર