રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ18 જુલાઈ, 2026| Super Admin

પાટણ બામરોલી નજીક અર્ટિગા કારનો ગંભીર અકસ્માત: આશાસ્પદ યુવાનનું મોત

પાટણ બામરોલી નજીક અર્ટિગા કારનો ગંભીર અકસ્માત: આશાસ્પદ યુવાનનું મોત

પોલીસે ધટના સ્થળે દોડી આવી અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી નજીક ગતરોજ અગમ્ય કારણોસર અર્ટિગા કારનો ગંભીર અકસ્માત સજૉતા સીધાડા ગામના ચૌધરી દિનેશભાઈ અજાભાઈ નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

બનાવની મળતી માહિતી મુજબ સીધાડા ગામના ચૌધરી દિનેશભાઈ અજાભાઈ લગ્ન પ્રસંગ પતાવી પરત પોતાના ગામ ફરતા સમયે બામરોલી નજીક તેઓની અર્ટિગા કારનો અગમ્ય કારણોસરગંભીર અકસ્માત સજૉતા ચૌધરી દિનેશભાઈ અજાભાઈનું ગંભીર ઈજાઓના કારણે ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો આ અકસ્માતના પગલે ધટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. અને મૃતક યુવકના પરિવારજનોને જાણ થતાં પરિવારમાં શોકની કાલિમા સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી.બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અકસ્માત કયાં કારણોસર થયો હતો તે હજુ જાણી શકાયું નથી.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર