બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ઝાત ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ખનન માફિયાઓના આતંક અને પર્યાવરણને થઈ રહેલા નુકસાન સામે સ્થાનિક લોકો હવે આરપારની લડાઈના મૂડમાં મેદાને આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ગામમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દાંતીવાડામાં આક્રોશ: ઝાત ગામમાં ગેરકાયદેસર ખનન સામે ગ્રામજનો મેદાને

સંબંધિત સમાચાર
બનાસકાંઠામુડેઠા નેશનલ હાઈવે-27 પર જોખમી ડાયવર્ઝનથી અકસ્માતનો ભય
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ તાલુકા કંબોઈ બનાસનદીમાં ખાણખનિજ વિભાગનો સપાટો: 5 ટ્રેક્ટર સીઝ
1 દિવસ પહેલા
બનાસકાંઠાવકીલોમાં રોષ: ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ સામે લાખણી બાર એસોસિએશન મેદાને
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હૈદરી ચોકમાં ગંદા પાણીના ભરાવા થકી રોગચાળાની ભીતિ
3 દિવસ પહેલા
