રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દોહા ડાયમંડ લીગ 2025 માં નીરજે 90 મીટરનો ભાલો ફેકી નવો રેકોર્ડ બનાવ્યો

દોહા ડાયમંડ લીગ 2025 માં નીરજે 90 મીટરનો ભાલો ફેકી નવો રેકોર્ડ બનાવ્યો
નીરજ ચોપરા આખરે 90 મીટરનો આંકડો પાર કરવામાં સફળ રહ્યા. પીએમ મોદીએ નીરજને તેની મહાન સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. ભારતીય એથ્લેટિક્સ સ્ટાર નીરજ ચોપરાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ, હવે નીરજે ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરજને અભિનંદન પાઠવ્યા; પીએમ મોદીએ X પર લખ્યું- મહાન સિદ્ધિ! દોહા ડાયમંડ લીગ 2025 માં 90 મીટરનો આંકડો પાર કરવા અને પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ નીરજ ચોપરાને અભિનંદન. આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. ભારતને તેમના પર ગર્વ છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર