રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

૧ ઓક્‍ટોમ્બરથી ઓનલાઇન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલી બનશે

૧ ઓક્‍ટોમ્બરથી ઓનલાઇન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલી બનશે

તમામ પ્રકારની ઓનલાઇન મની ગેમ્‍સ પર પ્રતિબંધ મૂકતા ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્‍ડ રેગ્‍યુલેશન એક્‍ટ પહેલી ઓક્‍ટોબરથી અમલી બનશે. આ અંગેનો નિયમો પહેલી ઓક્‍ટોબરથી અમલી બનાવાશે. ગયા મહિને સંસદે બહાલ કરેલા આ કાયદામાં ઈ-સ્‍પોર્ટ્‍સ અને અન્‍ય ઓનલાઈન ગેમ્‍સને પ્રોત્‍સાહન છે તથા  તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્‍સ પર પ્રતિબંધ મૂકે છે. આ અંગેની જાહેરાત કરતાં આઇટી મંત્રી અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે અમે ગેમિંગ ઇન્‍ડસ્‍ટ્રી સાથે ત્રણ વર્ષ સુધી ચર્ચા કરી હતી કાયદો પસાર કર્યા પછી, ફરી એકવાર, અમે તેમની સાથે સંપર્કમાં છીએ. અમે બેન્‍કો અને લગભગ તમામ પક્ષકારો સાથે વિચારવિમર્શ કર્યો છે અને અમે નિયમોને આખરી ઓપ આપ્‍યો છે. સરકાર ગેમિંગ ઇન્‍ડસ્‍ટ્રીઝ સાથે વધુ એક રાઉન્‍ડની મંત્રણા પણ કરશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર