રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ25 ઑગસ્ટ, 2026| Super Admin

ધરણીધર તાલુકાના ચોટીલ ગામમાં પાણી અને સફાઈનો અભાવ : ગ્રામજનોમાં રોષ

ધરણીધર તાલુકાના ચોટીલ ગામમાં પાણી અને સફાઈનો અભાવ : ગ્રામજનોમાં રોષ

ધરણીધર તાલુકાના ચોટીલ ગામમાં પાયાની સુવિધાઓને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગામના એક ફાટિયા વિસ્તારમાં પાણીની સમસ્યા સાથે સફાઈનો પણ અભાવ હોવાની ફરિયાદો સામે આવી છે. જેના કારણે સ્થાનિક રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં નિયમિત રીતે સફાઈ ન થવાને કારણે કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. બીજી તરફ, પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને રોજિંદા ઉપયોગ માટે મુશ્કેલી પડી રહી છે. પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે સમસ્યા અંગે સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક સ્થળની સફાઈ કરાવી નિયમિત સફાઈ વ્યવસ્થા કરવામાં આવે તેમજ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની આ રજૂઆત બાદ તંત્ર ક્યારે જાગે છે અને ચોટીલ ગામના આ વિસ્તારમાં પાણી તથા સફાઈની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે.

સંબંધિત સમાચાર