રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય26 જુલાઈ, 2025| Super Admin

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બંદૂકની અણીએ જ્વેલરની દુકાનમાંથી ૧૮ લાખના દાગીના લૂંટાયા

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બંદૂકની અણીએ જ્વેલરની દુકાનમાંથી ૧૮ લાખના દાગીના લૂંટાયા
કર્ણાટકની રાજધાની બેંગલુરુની બહાર એક ઝવેરાતની દુકાનમાં લૂંટની ઘટના સામે આવી છે. બેંગલુરુથી લગભગ 40 કિમી દૂર મદનાયકનહલ્લી વિસ્તારમાં રામ જ્વેલરની દુકાનમાં થયેલી લૂંટ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસમાં નોંધાવેલી એફઆઈઆરમાં દુકાનના માલિક કન્હૈયા લાલે જણાવ્યું હતું કે ત્રણ લૂંટારુઓએ બંદૂકની અણીએ લગભગ 18 લાખ રૂપિયાના દાગીના લૂંટી લીધા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે દુકાન બંધ થવાની તૈયારીમાં હતી. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે ચાર લોકો એક કારમાં આવ્યા હતા. તેમાંથી ત્રણ લોકો માસ્ક પહેરીને દુકાનમાં ઘૂસ્યા હતા. તેમણે બંદૂકની અણીએ માલિક અને દુકાનમાં હાજર એક સાથીદારને ધમકાવ્યો હતો અને થોડીવારમાં જ તેઓ જે પણ ઘરેણાં હાથમાં લઈ શકે તે બેગમાં ભરીને લઈ ગયા હતા.

સંબંધિત સમાચાર