રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગેજેટ5 એપ્રિલ, 2026| Super Admin

ઇન્સ્ટાગ્રામ લાવ્યું ‘Instagram Plus’: હવે પૈસા ખર્ચીને મળશે સ્પેશિયલ ફીચર્સ!

ઇન્સ્ટાગ્રામ લાવ્યું ‘Instagram Plus’: હવે પૈસા ખર્ચીને મળશે સ્પેશિયલ ફીચર્સ!

શું તમે પણ ઇન્સ્ટાગ્રામ પર કંઈક નવું ઈચ્છો છો? મેટા હવે ઇન્સ્ટાગ્રામ પર 'ઇન્સ્ટાગ્રામ પ્લસ' નામનું પેઇડ સબ્સ્ક્રિપ્શન મોડેલ ટેસ્ટ કરી રહ્યું છે! આ સેવામાં સૌથી મોટો ફાયદો એ છે કે, હવે તમે કોઈની પણ સ્ટોરી જોશો તો તમારું નામ સામેવાળાને દેખાશે નહીં. એટલે કે એકદમ સિક્રેટ વ્યૂ!

એટલું જ નહીં, હવે તમારી સ્ટોરી 24 કલાક પછી પણ એક્ટિવ રહી શકશે. સાથે જ અલગ-અલગ ગ્રુપ માટે મલ્ટીપલ ક્લોઝ ફ્રેન્ડ્સ લિસ્ટ પણ બનાવી શકાશે.તમને એ પણ ખબર પડશે કે તમારી સ્ટોરી કોણે કેટલી વાર ફરીથી જોઈ છે! અને હા, એનિમેટેડ 'સુપર લાઈક્સ' થી તમે સ્ટોરી પર ખાસ રિએક્શન પણ આપી શકશો.હાલમાં જાપાન અને મેક્સિકો જેવા દેશોમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, 

પેઇડ સબ્સ્ક્રિપ્શન મોડેલ ટેસ્ટ

કેટલી હોઈ શકે છે કિંમત?
આ ફીચર મોટાભાગે સ્નેપચેટના સ્નેપચેટ પ્લસ જેવું હોઈ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે તેની સંપૂર્ણ માહિતી કે ગ્લોબલ લોન્ચ ડેટ શેર કરી નથી. આ ફીચરની કિંમત કંઈક આ પ્રકારે હોઈ શકે છે.

- મેક્સિકો- આશરે 200 રૂપિયા પ્રતિ માસ
- જાપાન- આશરે 188 રૂપિયા પ્રતિ માસ
- ફિલિપાઇન્સ - આશરે 100 રૂપિયા પ્રતિ માસ
- ભારતમાં જ્યારે લોન્ચ થશે ત્યારે સબ્સ્ક્રિપ્શન આ જ શ્રેણીમાં રહેવાની સંભાવના છે.

સંબંધિત સમાચાર