રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેટલો કર્યો છે અભ્યાસ ? અહીં જાણો...

દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેટલો કર્યો છે અભ્યાસ ? અહીં જાણો...
રેખા ગુપ્તા વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં સક્રિય છે. તેમણે ૧૯૯૨માં દિલ્હી યુનિવર્સિટીના દૌલત રામ કોલેજથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. ૧૯૯૬-૯૭માં તેઓ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ પણ હતા. રેખા ગુપ્તા કોણ છે? રેખા ગુપ્તા ૫૦ વર્ષની છે અને તેમનું જન્મસ્થળ હરિયાણાનું જીંદ છે. તેમનો જન્મ અહીં ૧૯૭૪માં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રેખા ગુપ્તાનો પરિવાર વર્ષ 1976 માં દિલ્હી શિફ્ટ થયો હતો. તેના પતિનું નામ મનીષ ગુપ્તા છે. રેખા ગુપ્તાએ એલએલબી કર્યું છે અને વ્યવસાયે વકીલ પણ છે. રેખા ગુપ્તા દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં, રેખા ગુપ્તાએ શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના વંદના કુમારીને 29595 મતોથી હરાવ્યા હતા. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નિર્ણય ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી પદની જાહેરાત બાદ રેખા ગુપ્તાનું નિવેદન પણ બહાર આવ્યું. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને આશીર્વાદ આપ્યા છે. હું પાર્ટીના સમર્થન અને આશીર્વાદ બદલ તેમનો આભાર માનું છું. તમને જણાવી દઈએ કે રેખા ગુપ્તા દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓમાંના એક છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર