ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવાયો
વરસાદને કારણે ટામેટા અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. કુદરતે લણણીના સમયે ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવી લીધો છે. જેને પગલે ખેડૂતોને હવે નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી અને ખરીફ પાકના વાવેતરનો ખર્ચ કેવી રીતે પૂર્ણ કરવો એ સવાલ સતાવી રહ્યો છે. ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરવા અને તાત્કાલિક નાણાકીય સહાય આપવાની માંગ કરી છે.રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ : 5 દિવસમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા

ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ ; આ વર્ષે કેરળમાં ચોમાસાએ સમય પહેલા એન્ટ્રી કરી હતી. જેના પગલે મહારાષ્ટ્રમાં પણ સમય પહેલા ચોમાસાએ દસ્તક આપી હતી. જેના કારણે ઘણા શહેરોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. 5 દિવસમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
ટામેટા અને ડુંગળીના પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત
લાતુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી બગીચાઓ, ફળો, શાકભાજી અને પાંદડાવાળા શાકભાજીને અસર થઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાક પણ સંપૂર્ણપણે નાશ પામ્યા. ખેડૂતોના ટામેટા અને ડુંગળીના પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવાયો
વરસાદને કારણે ટામેટા અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. કુદરતે લણણીના સમયે ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવી લીધો છે. જેને પગલે ખેડૂતોને હવે નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી અને ખરીફ પાકના વાવેતરનો ખર્ચ કેવી રીતે પૂર્ણ કરવો એ સવાલ સતાવી રહ્યો છે. ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરવા અને તાત્કાલિક નાણાકીય સહાય આપવાની માંગ કરી છે.
Google પર રખેવાળને પસંદ કરો
ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવાયો
વરસાદને કારણે ટામેટા અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. કુદરતે લણણીના સમયે ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવી લીધો છે. જેને પગલે ખેડૂતોને હવે નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી અને ખરીફ પાકના વાવેતરનો ખર્ચ કેવી રીતે પૂર્ણ કરવો એ સવાલ સતાવી રહ્યો છે. ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરવા અને તાત્કાલિક નાણાકીય સહાય આપવાની માંગ કરી છે.ટેગ્સ:#Maharashtra#Monsoon##Agriculture#Natural Disasters#Government Assistance#Farmers' Welfare#Crop Damage#Heavy Rains#Tomato Crops#Onion Crops#Latur District
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયસંગરુરમાં મોટો માર્ગ અકસ્માત, કારે મનરેગા કામદારોને કચડી નાખ્યા; 9 લોકોના મોત
31 મિનિટ પહેલા
રાષ્ટ્રીયઅભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ
32 મિનિટ પહેલા
રાષ્ટ્રીય'જો મને પહેલાથી ખબર હોત તો મેં કો-પાયલટ પર શંકા ન કરી હોત', કેપ્ટન સ્મિત માછર ફ્લાયદુબઈ ઘટનાને યાદ કરી
2 કલાક પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધીએ ગોવામાં ગર્જના કહ્યું, 'આખો દેશ જાણે છે કે સીઈસી જ્ઞાનેશ કુમાર વોટ ચોરી કરે છે'
2 કલાક પહેલા
