રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય17 જૂન, 2026| Super Admin

આજે દેશના મોટા ભાગોમાં વરસાદની ભારે આગાહી

આજે દેશના મોટા ભાગોમાં વરસાદની ભારે આગાહી

આજે, બુધવારે બિહાર અને ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધવાની આગાહી કરી છે. વિભાગે આ અઠવાડિયે ઉત્તરપૂર્વ ભારત, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા અંગે પણ ચેતવણી આપી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 17 થી 20 જૂન દરમિયાન બિહારના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 17 થી 22 જૂન દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 22 જૂન સુધી આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું હતું કે, "18 થી 22 જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 18 થી 20 જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન આ સ્થળોએ જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. 

હાલની હવામાન પરિસ્થિતિઓ સૂચવે છે કે 18 થી 22 જૂન 2026 દરમિયાન પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ હળવો થી મધ્યમ વરસાદ અને ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ લાવશે.

સંબંધિત સમાચાર