રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જુલાઈમાં GST કલેક્‍શન સાડા સાત ટકા વધીને ૧.૯૬ લાખ કરોડ થયું

જુલાઈમાં GST કલેક્‍શન સાડા સાત ટકા વધીને ૧.૯૬ લાખ કરોડ થયું

જુલાઈમાં ભારતનું GST કલેક્‍શન સાડાસાત ટકા વધીને ૧.૯૬ લાખ કરોડને વટાવી ગયું હતું જે ૨૦૨૪ના જુલાઈમાં ૧.૮૨ લાખ કરોડ હતું. આમ વાર્ષિક ધોરણે એમાં સાડાસાત ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલાં એટલે કે ૨૦૨૫ના જૂનનું GST કલેક્‍શન ૧.૮૪ લાખ કરોડ હતું.આ જ સમય દરમ્‍યાન ગ્રોસ ડોમેસ્‍ટિક રેવન્‍યુ ૬.૭ ટકા વધીને ૧.૪૩ લાખ કરોડ થઈ હતી, જ્‍યારે નિકાસ પર લાગતા ટૅક્‍સની આવક ૯.૫ ટકા વધીને ૫૨,૭૧૨ કરોડ થઈ હતી.

GST રીફન્‍ડે ધરખમ ૬૬.૮ ટકાનો વાર્ષિક વૃદ્ધિનો કૂદકો લગાવ્‍યો હતો અને ૨૭,૧૪૭ કરોડે પહોંચી હતી. GSTથી થતી આવક ગયા વર્ષના જુલાઈ મહિનાની સરખામણીમાં ૧.૭ ટકા વધીને આ જુલાઈ મહિનામાં ૧.૬૯ લાખ કરોડ થઈ હતી.

     
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર