રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બિઝનેસ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સતત ચોથા દિવસે પણ સોનું આસામને પહોંચ્યું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

સતત ચોથા દિવસે પણ સોનું આસામને પહોંચ્યું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

બુધવારે સ્ટોકિસ્ટો દ્વારા ભારે ખરીદીને કારણે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો નોંધાયો છે . બુલિયન વેપારીઓએ જણાવ્યું હતું કે ચાંદી બજારમાં હાલનો ઉછાળો મુખ્યત્વે ઔદ્યોગિક માંગને કારણે છે. દિલ્હીના બુલિયન બજારમાં આજે 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું 1000 રૂપિયા વધીને 1,01,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. મંગળવારે પણ તેનો ભાવ 1000 રૂપિયા વધીને 1,00,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે આજે સતત ચોથા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત, આજે 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું પણ 900 રૂપિયા વધીને 1,00,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. મંગળવારે તે 1000 રૂપિયાના વધારા સાથે 99,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. સોનાની સાથે આજે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો. બુધવારે ચાંદીનો ભાવ 4000 રૂપિયા વધીને 1,18,000 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચ્યો. તમને જણાવી દઈએ કે મંગળવારે ચાંદીના ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો હતો, ત્યારબાદ તેની કિંમત 1,14,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. આ અઠવાડિયે 3 દિવસમાં ચાંદીના ભાવમાં 7500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

આજના સોના-ચાંદીના ભાવ

6 નવેમ્બર, 2026, સાંજનો બંધ ભાવ

સોનું 24 કેરેટ (999)10 ગ્રામ₹1,41,452▼ ₹2,677
સોનું 22 કેરેટ (916)10 ગ્રામ₹1,29,570▼ ₹2,452
સોનું 18 કેરેટ (750)10 ગ્રામ₹1,06,089▼ ₹2,008
ચાંદી (999)1 કિલો₹1,82,868▼ ₹4,432

છેલ્લે અપડેટ: 6 નવેમ્બર, 2026 8:00 PM · સ્ત્રોત: IBJA · ભાવ GST અને ઘડામણ વગરના

વજન પ્રમાણે ભાવ અને 30 દિવસનો ટ્રેન્ડ →
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર