રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત26 જૂન, 2026| Super Admin

GISFS ના કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે મુખ્ય કાર્યકારી અધિકારીને રજૂઆત

GISFS ના કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે મુખ્ય કાર્યકારી અધિકારીને રજૂઆત

અમદાવાદ ખાતે આવેલી ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ સોસાયટી (GISFS) ની વડી કચેરી, બહુમાળી ભવન, ગીરધરનગર ખાતે આજે GISFS ના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અંગે મુખ્ય કાર્યકારી અધિકારી પી. જી. ધારૈયાને સંવેદના પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં કર્મચારીઓએ માંગ કરી હતી કે ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ સોસાયટીને મહારાષ્ટ્ર ઔદ્યોગિક સુરક્ષા દળ (MISF) ની પદ્ધતિ મુજબ કાયમી અધિકાર આપવામાં આવે તેમજ કર્મચારીઓને રાજ્ય સેવકનો દરજ્જો આપવામાં આવે.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે અને યોગ્ય નિર્ણય લેવાય તો કર્મચારીઓને વધુ સુરક્ષા તથા સ્થિરતા મળી શકશે.મુખ્ય કાર્યકારી અધિકારી પી. જી. ધારૈયાએ કર્મચારીઓની રજૂઆત સાંભળી તેમની માંગણીઓને સરકાર સુધી પહોંચાડવાની બાંહેધરી આપી હતી.આ પ્રસંગે માવજીભાઈ સરવૈયા, નરેશભાઈ છત્રાલીયા, બી. બી. જોષી, રામદેવસિંહ જાડેજા, દીપકસિંહ ચાવડા, દેવેન્દ્રભાઈ, લક્ષ્મણભાઈ પ્રજાપતિ સહિત GISFS ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર