રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત18 નવેમ્બર, 2024| Super Admin

શાળાનો પહેલો દિવસ:નવસારી જિલ્લાની ખાનગી-સરકારી 747 શાળામાં 75535 વિદ્યાર્થીઓ હાજર, 27901 ગેરહાજર રહ્યા

શાળાનો પહેલો દિવસ:નવસારી જિલ્લાની ખાનગી-સરકારી 747 શાળામાં 75535 વિદ્યાર્થીઓ હાજર, 27901 ગેરહાજર રહ્યા

શાળાનો પહેલો દિવસ:નવસારી જિલ્લાની ખાનગી-સરકારી 747 શાળામાં 75535 વિદ્યાર્થીઓ હાજર, 27901 ગેરહાજર રહ્યા દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ આજથી બીજા સત્ર માટે શાળાઓ ઊઘડી છે.જેમાં વિધાર્થીઓએ હોંશે હોંશે શાળાએ જઈ પોતાનો અભ્યાસ ક્રમમાં જોતરાયા છે,નવસારી જિલ્લાની સરકારી અને ખાનગી મળીને કુલ 747 શાળાઓમાં 75535 વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે, તો 27901 ગેરહાજર રહ્યા છે.આજથી શરૂ થતાં સત્ર માત્ર વિદ્યાર્થીઓ ઉત્સાહ બતાવ્યો હતો.   

તાલુકાઓની શાળાઓનો સંખ્યામાં પર નજર કરીએ તો ગણદેવી તાલુકામાં 6922 વિદ્યાર્થી હાજર,3330 ગેરહાજર,ચીખલી 10329 હાજર તો 4520 ગેરહાજર,ખેરગામ 3282 હાજર તો 1154 ગેરહાજર,નવસારી 4430 હાજર તો 2592 ગેરહાજર,વાંસદા 12430 હાજર તો 4091 ગેરહાજર,જલાલપોર 4026 હાજર તો 2847 ગેરહાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર