રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા16 મે, 2026| Super Admin

ઊંઝા APMCના સહયોગથી દિવ્યાંગોને ટ્રાય-સાયકલનું વિતરણ

ઊંઝા APMCના સહયોગથી દિવ્યાંગોને ટ્રાય-સાયકલનું વિતરણ

સમાજમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતી એક પ્રેરણાદાયી ઘટના ઊંઝા ખાતે સામે આવી છે. 'સેવા પરમો ધર્મ' ના ઉમદા વિચારને ચરિતાર્થ કરતા પટેલ સોમાભાઈ શિવરામદાસ (બાંગા) પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ (હસ્તે. વસંતભાઈ) તરફથી સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનોની સુખાકારી અને તેઓ સ્વનિર્ભર બની શકે તેવા આશય સાથે ટ્રાય-સાયકલ અર્પણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

આ ઉમદા અને માનવતાવાદી અભિગમમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ઊંઝા પણ સહયોગી બન્યું ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત ઊંઝા માર્કેટયાર્ડના અગ્રણીઓ અને ટ્રસ્ટના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#Unjha APMC

સંબંધિત સમાચાર