રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વિરુધુનગર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 23 થયો, 6 ઘાયલ

વિરુધુનગર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 23 થયો, 6 ઘાયલ

તમિલનાડુના વિરુદુનગરમાં એક મોટો અકસ્માત થયો છે. આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે.  શરૂઆતમાં, આ ઘટનામાં 16 લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં મૃત્યુઆંક વધતો ગયો અને અત્યાર સુધીમાં કુલ 23 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 લોકો ઘાયલ થયા છે.

કલેક્ટર એન.ઓ. સુખપુત્રાએ જણાવ્યું હતું કે, "વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 23 લોકો માર્યા ગયા હતા. 16 મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત 19 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. છ ઘાયલોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે પોસ્ટમોર્ટમ માટે ખાસ વ્યવસ્થા કરી છે. બચાવ કામગીરી દરમિયાન બીજો વિસ્ફોટ થયો હતો, જેમાં બચાવ કાર્યકરો ઘાયલ થયા હતા. તબીબી ટીમો તેમની સારવાર કરી રહી છે."

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર