રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી24 ઑગસ્ટ, 2026| Super Admin

અરવલ્લીના મેઘરજમાં ઓછા વરસાદથી પાકને નુકસાન: ખેડૂત એકતા મંચે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી

અરવલ્લીના મેઘરજમાં ઓછા વરસાદથી પાકને નુકસાન: ખેડૂત એકતા મંચે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આ વર્ષે ચોમાસા દરમિયાન સંતોષકારક વરસાદ ન થવાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. સમયસર અને પૂરતો વરસાદ ન વરરસવાથી ખેતરોમાં ઉભેલા મુખ્ય પાકો સૂકાઈ રહ્યા છે અથવા તેમને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અન્નદાતા ચિંતામાં મુકાયા છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, 'ખેડૂત એકતા મંચ' દ્વારા તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે મેઘરજ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે સરકાર સમક્ષ જોરદાર માંગ કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક સહાય મળે તેવી અપેક્ષા છે.

સંબંધિત સમાચાર