રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન

હિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન

અયોધ્યા રામમંદિરના નિર્માણ માટે ઉઘરાવવામાં આવેલા દાનમાં કથિત ચોરી અને ભ્રષ્ટાચારના વિરોધમાં હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા એક અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વિરોધ પક્ષના પ્રદર્શનોમાં પક્ષના જ ઝંડા જોવા મળતા હોય છે, પરંતુ આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો હાથમાં ભગવા ઝંડા લઈને રસ્તા પર ઉતર્યા હતા.

પૂર્વ સાંસદ તુષાર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ હિંમતનગર સર્કિટ હાઉસથી પદયાત્રા યોજી હતી, જેમાં 'જય શ્રીરામ'ના નારા લગાવી ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Himmatnagar

સંબંધિત સમાચાર