રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય6 જૂન, 2026| Super Admin

દિલ્હી જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

દિલ્હી જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર પરથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. NEET પેપર લીક સહિત અન્ય સરકારી પરીક્ષાઓમાં ચાલી રહેલી ગેરરીતિઓ વિરૂદ્ધ દિલ્હીના હૃદય સમાન જંતર-મંતર પર એક અનોખી પાર્ટી દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યાં એક જ અવાજ ગૂંજી રહ્યો છે – ‘શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો!’ આ ભવ્ય વિરોધ પ્રદર્શન ‘કોકરોચ જનતા પાર્ટી’ એટલે કે CJP ના નેજા હેઠળ થઈ રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત એવા વાલીઓ સામેલ થયા છે. આ આખા પ્રદર્શનનું નેતૃત્વ CJP ના ફાઉન્ડર અભિજીત દીપકે કરી રહ્યા છે, જેઓ શનિવારે સવારે જ અમેરિકાથી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી કોઈ પણ આરામ કર્યા વિના સીધા જ જંતર-મંતર પર પ્રદર્શનમાં જોડાઈ ગયા.

જંતર-મંતર પર પ્રદર્શન.gif 2.29 MB

હવે તમને સવાલ થશે કે આ ‘કોકરોચ જનતા પાર્ટી’ છે શું? તો તમને જણાવી દઈએ કે, ૧૫ મેના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJI એ એક સુનાવણી દરમિયાન બેરોજગાર યુવાનોની સરખામણી ‘વંદા’ એટલે કે કોકરોચ સાથે કરી હતી. આ નિવેદનના વિરોધમાં અમેરિકા રહેતા અભિજીત દીપકેએ ઇન્સ્ટાગ્રામ પર આ પ્લેટફોર્મ બનાવ્યું, જે આજે દેશના યુવાનોનો અવાજ બની ગયું છે. મિત્રો, પેપર લીક મામલે શિક્ષણ મંત્રીના રાજીનામાની આ માંગ અને આ અનોખી પાર્ટી વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂર જણાવો. દેશના આવા જ ગરમાગરમ પોલિટિકલ અપડેટ્સ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. ધન્યવાદ!

સંબંધિત સમાચાર