રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય14 મે, 2025| Super Admin

એર નિષ્ણાત ટોમ કૂપરે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી

એર નિષ્ણાત ટોમ કૂપરે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી

ઇન્ડિયા ટુડે સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, મીલીટરી ઇતિહાસકાર અને એર વિશ્લેષક ટોમ કૂપરે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાન સામેની હવાઈ લડાઈમાં ભારત સ્પષ્ટ વિજેતા રહ્યું છે. 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી આ વાત સામે આવી છે, અને પાકિસ્તાને ગયા અઠવાડિયે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને સરહદી નગરોમાં હવાઈ હુમલાઓ કરીને જવાબ આપ્યો હતો.

સંબંધિત સમાચાર