રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ25 ડિસેમ્બર, 2024| Super Admin

હારીજ-ખાખડી રોડ પરથી ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે હેરાફેરી કરતા બે ઇસમોને હારીજ પોલીસે દબોચ્યા

હારીજ-ખાખડી રોડ પરથી ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે હેરાફેરી કરતા બે ઇસમોને હારીજ પોલીસે દબોચ્યા

પાટણ જિલ્લાના હારીજ-ખાખડી રોડ પરથી ઇકો સ્પોર્ટગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે હારીજ પોલીસે બે ઈસમોનેઝડપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે. બાતમી હકિકત મળેલ કે એક સફેદ કલરની ઇક્કો સ્પોર્ટ ગાડી જેનો આર.ટી.ઓ રજી.નં.જીજે-૦૬-ઇ.કયુ.-૭૫૫૨ વાળીમા ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી કાઠી- કાતરા તરફ થી હારીજ ગામ તરફ આવે છે જે હકિકત આધારે પંચો સાથે નાકાબંધી વોચ દરમ્યાન રવીન્દ્રસિંહ સન ઓફ સુરજપાલસિંહ પેપસિંહ જાતે સોલંકી રહે.સેવાળા તા.રાણીવાડા જી-ઝાલોર(રાજસ્થાન) તથા જયરામ સન ઓફ રુગનાથરામ સ્વરૂપાજી જાતે.પુનીયા(બિશ્નોઈ) રહે.મોખાતરા તા.રાણીવાડા જી.ઝાલોર (રાજસ્થાન)વાળાઓ એકબીજાના મેળાપીપણામા પોતાના કબજા ભોગવટાની ઇક્કો સ્પોર્ટ ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૧૨૧૫, મોબાઇલ નંગ-૦૨ તથા ઇક્કો સ્પોર્ટ ગાડી મળી કુલ કિ.રૂ.૪,૭૯,૩૫૩/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ અને સદરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર લાભુરામ બીશ્નોઈ રહે-સાંકળ-સેવાડા વચ્ચે આવેલ ગુંદામા વાળો હાજર મળી આવેલ ના હોઇ જેથી ઉપરોકત ઇસમો વિરૂધ્ધ પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરેલ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર