રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા20 ડિસેમ્બર, 2024| Super Admin

ઊંઝા નગરપાલિકા ખાતે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવા અરજદારોની લાંબી કતારો

ઊંઝા નગરપાલિકા ખાતે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવા અરજદારોની લાંબી કતારો
દૈનિક 150 જેટલાં અરજદારો અપરકાર્ડમાં સુધારાને જન્મ પ્રમાણપત્ર લેવા આવે છે. ઊંઝા નગરપાલિકા ખાતે આવેલ જન્મ મરણ વિભાગ ખાતે અપર કાર્ડની યોજનામાં જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવા માટે અરજદારો આવી રહ્યા છે. જેને લઇ અરજદારોની લાંબી કતારો લાગી હતી. જેમાં દૈનિક 150 ઊપરાંત અરજદારોના પ્રમાણપત્રમાં સુધારો કરી જન્મના દાખલા લઈ રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વિધાથીર્ઓ માટે અપર કાર્ડની યોજના અમલમાં મુકી છે. આ યોજના અંતર્ગત આધારકાર્ડ અને જન્મના પ્રમાણપત્રમાં એક્ સરખું નામ હોવું જરૂરી છે. જેને લઇ ઊંઝા પાલિકા ખાતે આધારકાર્ડ અને ઇકેવાયસી ના કારણે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવા દૈનિક 150 ઉપરાંત અરજદારો આવતાભારે ઘસારો જૉવા મળી રહયો છે. ઊંઝા પાલિકાનાં જન્મ મરણ વિભાગના કર્મીઓ દ્વારા દૈનિક 150 ઉપરાંત જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરી અરજદારોને આપવામા આવી રહ્યાં છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 550 કરતા વધું અરજદારોના પ્રમાણપત્રમાં સુધારો કરી આપવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર