રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 માર્ચ, 2026| Super Admin

પાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ

પાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પ્રદર્શન કરનાર 8 કાર્યકરોની પોલીસે અટકાયત કરી પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક પાટણ યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે તેની અછત અને વધતી જતી મોંઘવારીના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો હતો.આ પ્રદર્શન દરમિયાન પોલીસે 8 કાર્યકરોની અટકાયત કરી હતી. પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે રાંધણ ગેસના ભાવમાં સતત વધારો અને બજારમાં બાટલાની અછતને કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે.આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે દરમિયાનગીરી કરી પ્રદશૅન કરી રહેલા 8 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસની ગાડીમાં જબરજસ્તી થી બેસાડી પોલીસ સ્ટેશન લઈ  જવાયા હતા. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.    

સંબંધિત સમાચાર