Bagwada Darwaza

ફાઈનલ મેચમાં ભારતનો ભવ્ય વિજય થતાં પાટણ ખાતે હોળી પૂર્વે દિવાળી જેવો માહોલ જામ્યો

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ક્રિકેટ મેચની ફાઈનલ મેચમાં ભારતનો ભવ્ય વિજય થતાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો…