રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 માર્ચ, 2026| Super Admin

આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ડીસા ખાતે ₹૮.૮૧ કરોડના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશનના નવીનીકરણનો શુભારંભ

આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ડીસા ખાતે ₹૮.૮૧ કરોડના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશનના નવીનીકરણનો શુભારંભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડીસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ડીસા બસ સ્ટેશનના ₹૮.૮૧ કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરીનો ભવ્ય શુભારંભ આવતીકાલે કરવામાં આવશે. આ વિકાસલક્ષી કામગીરીનો શુભારંભ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વન, પર્યાવરણ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના વરદ હસ્તે કરવામાં આવશે.આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.​​નવા બનનારા આ બસ સ્ટેશનમાં મુસાફરો માટે આધુનિક વેઇટિંગ રૂમ, સ્વચ્છતા સુવિધા અને બસના સંચાલન માટેની અદ્યતન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. વિભાગીય નિયામક, એસ.ટી. પાલનપુર દ્વારા આ જાહેર કાર્યક્રમમાં પધારવા નગરજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.      

સંબંધિત સમાચાર