રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ28 ફેબ્રુઆરી, 2026| Super Admin

ચાણસ્મા કરિયાણાની દુકાનમાં ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે કરતી પોલીસ

ચાણસ્મા કરિયાણાની દુકાનમાં ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે  કરતી પોલીસ
પોલીસે રીક્ષા સહિત ચોરીનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી ચાણસ્મા શહેરની અંદર એક કરિયાણાની દુકાનમાં થોડા સમય પહેલા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બાદ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરી કરનાર શખ્સના નામ જોગ ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ચોરીને અંજામ આપનાર શખ્સને રીક્ષા સાથે ઝડપી મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ચાણસ્મા શહેરની અંદર વારાહી ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાનમાં થોડા સમય પહેલા દુકાનના શટરનું તાળું તોડી અંદરથી કરિયાણાની ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી‌. અને તે બાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોરી કરનાર ઠાકોર મુકેશજી ગોવિંદજી રહે. ચાણસ્મા વાળો હોવાનું સામે આવતા તેના નામ જોગ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીને અંજામ આપનાર મુકેશજી ઠાકોરને રીક્ષા સાથે ઝડપી કુલ 65,690 નો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ભેદ ઊકેલી દીધો છે. અને આરોપીને સબ જેલમાં મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.    

સંબંધિત સમાચાર