રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 જાન્યુઆરી, 2026| Super Admin

પાટણ એ ડીવીઝન પોલીસે ઉતરાયણના પવૅને ધ્યાનમાં રાખીને શહેરના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું કર્યુ

પાટણ એ ડીવીઝન પોલીસે ઉતરાયણના પવૅને ધ્યાનમાં રાખીને શહેરના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું કર્યુ

પાટણ શહેરમાં આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. જે અંતર્ગત શુક્રવારે સાંજે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા આ કવાયત હાથ ધરાઈ છે. આ કામગીરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પી.આઈ.કે.જે.ભોંયની રાહબરી હેઠળ કરવામાં આવી હતી. પોલીસ કાફલાએ શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારો જેવા કે ખાટકીવાડો અને બુકડી સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉત્તરાયણ પર્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ શહેરમાં શિસ્તબદ્ધ વાતાવરણ વચ્ચે લોકો ઉતરાણ પવૅની ઉજવણી કરે તે આશયથી પોલીસે આ કામગીરી કરી હોવાનું એ ડીવીઝન પીઆઈ એ જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર