સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એકસાથે ૭ કેસો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ભોગ બનનાર તમામ બાળકો હોવાનું સામે આવ્યું છે, જેમાંથી કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દર્દીઓના સેમ્પલ લઈ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે મોકલવામાં આવ્યા છે અને સ્થાનિક વિસ્તારમાં સેનિટાઈઝેશન તેમજ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાઅંબાજીના જયકારથી ગુંજ્યું ખેડબ્રહ્મા: ભાદરવી પૂનમે IG અને SPની ઉપસ્થિતિમાં અંબિકા મંદિરે ભવ્ય ધ્વજારોહણ
1 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
1 અઠવાડિયા પહેલા
