રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 જાન્યુઆરી, 2025| Super Admin

પાલનપુરમાં આકાશી યુદ્ધનો ભોગ બનેલા 100 ઘાયલ પક્ષીઓને મળ્યું નવજીવન

પાલનપુરમાં આકાશી યુદ્ધનો ભોગ બનેલા 100 ઘાયલ પક્ષીઓને મળ્યું નવજીવન
આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ કબૂતર બન્યા: ઉત્તરાયણ એટલે પતંગ રસિકોનું પર્વ. જોકે, પતંગ રસિકો વચ્ચેના આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ અબોલ પક્ષીઓ બનતા હોય છે. ત્યારે પાલનપુર ખાતે ઉત્તરાયણ પર્વને લઈને શહેરમાં 4 પક્ષી સારવાર કેમ્પ શરૂ કરાયા હતા. જ્યાં 100 જેટલા ઘાયલ પક્ષીઓને જીવતદાન આપવામાં આવ્યું હતું.ઉત્તરાયણ નિમિત્તે કામધેનુ યુનિવર્સીટી સરદાર કૃષિનગર અને વન વિભાગના સંયુકત ઉપક્રમે પાલનપુરમાં વિવિધ જગ્યાએ પક્ષી સારવાર કેમ્પ શરૂ કરાયા હતા. જેમાં પતંગ ની દોરીથી ઘવાયેલા 100 જેટલા પક્ષીઓને સારવાર આપી જીવતદાન અપાયું હોવાનું વેટનરીયન દત્ત રાવલે જણાવ્યું હતું. ઉત્તરાયણમાં આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ કબૂતર બન્યા હતા. આ ઉપરાંત હોલો, ટીટોડી, બગલો, પોપટ, સમડી જેવા પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મોટાભાગના પક્ષીઓની પાંખો કપાઈ ગઈ હતી. જેઓને ત્રણ દિવસની સારવાર બાદ મુક્ત કરવામાં આવશે તેવું વેટનરીયન એકતા વ્યાસે જણાવ્યું હતું. આમ, જીવદયાપ્રેમીઓ અને કરુણા અભિયાનને લઈને પાલનપુરમાં 100 જેટલા ઘાયલ પક્ષીઓને નવજીવન મળ્યું હતું.

સંબંધિત સમાચાર