અંતરિયાળ અને સરહદી બનાસકાંઠા જિલ્લાના અનેક બાળ કલાકારોએ પોતાની કલા થકી નેશનલ તેમજ ઇન્ટરનેશનેલ લેવલે પોતાનું કાઠું કાઢ્યું છે ત્યારે બનાસકાંઠા ના અંતરિયાળ ગામડાના આવા જ એક નાનકડા કલાકાર જીગર ઠાકોરે ગ્રામ્ય સઁસ્કૃતિ ના લોકગીતો ગાઈ ને ટૂંકા ગાળા માં ભારે લોકપ્રિયતા મેળવી છે જોકે તાજેતર માં આ બા્ળ કલાકાર ની એક ગુજરાતી ફિલ્મ" જીગર ની જીત" રિલીઝ થઇ છે ત્યારે આ ફિલ્મનો પ્રિમયર શો આજે ડીસાના શ્રી રામ થિયેટર ખાતે યોજાયો હતો જેમાં આ જ ફિલ્મ ના મુખ્ય બાળ કલાકાર જીગર ઠાકોર ડીસા ખાતે આવી પહોંચયા હતા. ત્યારે આ બાળ કલાકાર ને નિહાળવા મોટી સઁખ્યા માં શાળાના બાળકો તેમજ ચાહકો ની ભીડ ઉમટી પડી હતી ત્યારે આ પ્રંસગે બાળ કલાકારે રખેવાળ સાથે વાતચિત્ત દરમિયાન લોકોને આ ફિલ્મમાં પોતાની કલા ને નિહાળવા તેમજ આશીર્વાદ આપવાની અપીલ કરી હતી.
ગુજરાતી ફિલ્મ "જીગર ની જીત" ના બાળકલાકાર જીગર ઠાકોર ડીસાના મહેમાન બન્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
2 દિવસ પહેલા
