Triple accident

રાજસ્થાનમાં ત્રિપલ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ, મૃતકોમાં ભાઈ-બહેનનો પણ સમાવેશ

રાજસ્થાનના દૌસા અને જયપુર જિલ્લામાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતોમાં એક ભાઈ અને બહેન સહિત પાંચ લોકોના મોત થયા છે.…