State visit

કતારના અમીર શેખ ભારત પહોંચ્યા, પીએમ મોદીએ કર્યું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ પર કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીનું સ્વાગત કર્યું. શેખ તમીમ…