Special Police Drive

પાટણ પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વના નિવાસ્થાને ઓચિંતી તપાસ હાથ ધરતા મારક હથિયારો મળી

બુટલેગરો,પાસા-તડીપાર થયેલા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકોના ઘરે પોલીસ તપાસને પગલે ફફડાટ; પાટણ જિલ્લા પોલીસ તંત્રે ગૃહ વિભાગની સૂચના અનુસાર…