Patrol Operations

પાટણ એલસીબી પોલીસે સમી અને વાવ પંથકનાં વિસ્તાર માંથી ચોરી કરેલ બાઈકો સાથે એક ઇસમને ઝડપી લીધો

ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યાં; પાટણ એલસીબી પોલીસે સમી અને વાવ પંથકના વિસ્તારમાંથી ચોરી કરેલ…