થરાદ રોડ પરથી એસ.ઓ.જી.પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી

થરાદ રોડ પરથી એસ.ઓ.જી.પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જાંણદી ગામની સીમ ભારતમાલા સર્વિસ રોડ ઉપર થી સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા સ્કોર્પિયો ગાડી સાથે મળી કુલ મુદામાલ કિ.રૂ.7,94,248/-સાથે એક ઈસમને પકડી પાડતી એસ.ઓ.જી. વાવ-થરાદ ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા  ચિંતન તેરૈયા, પોલીસ અધિક્ષક વાવ-થરાદ જિલ્લા નાઓએ દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના મુજબ એ.જી.રબારી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી, વાવ-થરાદ નાઓ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોડી/જુગાર/NDPS લગત જાંણદી ગામની સીમ ભારતમાલા સર્વિસ રોડ ઉપર વાડન ચેકીંગમાં ડતા તે દરમ્યાન સાંચોર તરફથી સ્કોર્પિયો ગાડી નંબર GJ09BD1360 ની આવતા ગાડીમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલો નંગ-1416 કિ.રૂા.2,89,248/- નો રાખી ગે.કા. વગર પાસ પરમીટ રીતે ડેરાફેરી કરતા સ્કોર્પિયો ગાડી કિ.રૂ.5,00,000/- તથા મોબાઈલ નંગ-1 કિ.રૂ.5,000/- તથા અન્ય મુદ્દામાલ સહિત કિ.રૂા. 7,94,248/- ના મુદામાલની હેરાફેરી કરતા એક ઈસમો પકડી પાડી તેમજ દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર આમ કુલ ચાર ઈસમો વિરૂધ્ધમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *