રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ21 જૂન, 2025| Super Admin

પાટણ રાણ કી વાવ ખાતે અને સિધ્ધપુર ના બિંદુ સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

પાટણ રાણ કી વાવ ખાતે અને સિધ્ધપુર ના બિંદુ સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
વિશ્વ યોગ દિવસની ઉજવણી મા  અનેક યોગીઓ અને નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લીધો; તા. ૨૧ મી જૂન ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ના ઉપલક્ષ્યમાં પાટણ રાણ કી વાવ ખાતે અને સિધ્ધપુર ના બિંદુ સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની સમૂહમાં ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસે સૌ કોઈએ યોગને પોતાના જીવનમાં સ્થાન આપવા માટે સંકલ્પ ગ્રહણ કયૉ હતા. વિશ્વ યોગ દિવસે આયોજિત સમૂહ યોગ કાર્યક્રમ મા ઉપસ્થિત સૌને યોગ ટ્રેનરો દ્વારા યોગ ના મહત્વને સમજાવી આજના વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી હોવાની જણાવી પાટણ શહેર અને સમગ્ર જિલ્લો પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી મા સહભાગી બન્યો હોવાનું જણાવ્યું હતું. પાટણની રાણકી વાવ અને સિદ્ધપુરનાં બિંદુ સરોવર ખાતે આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણી મા અનેક યોગીઓ અને નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ પ્રકારના યોગ, પ્રાણાયામ અને આસનો કરી મેદસ્વિતા મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરી હતી.

સંબંધિત સમાચાર