રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

પાલનપુરમા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
ભીલ સમાજ દ્વારા વાજતે ગાજતે શહેરમાં વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી; પાલનપુર ખાતે ભીલ સમાજ દ્વારા નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બિરસા મુંડાને શ્રધાંજલિ આપવાની સાથે શહેરમાં વાજતે ગાજતે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જે શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં વસતા સમસ્ત ભીલ સમાજ દ્વારા દર વર્ષે તાં.9 ઓગસ્ટના રોજ બીરસા મુંડાના જન્મ દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ડેરી રોડ પર આવેલ ભીલ સમાજની વાડી ખાતે વહેલી સવારે મોટી સંખ્યામાં ભીલ સમાજના ભાઈઓ તેમજ બહેનો એકઠા થઇ બીરસા મુંડાને શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી બાદમાં વાજતે ગાજતે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં ભીલ સમાજના આગેવાનો અને યુવાનો પરંપરાગત વસ્ત્રો પહેરીને જોડાયા હતા જોકે શોભાયાત્રા ગુરુનાનક ચોક ખાતે આવતા પાલિકા પ્રમુખ સહિતના શાસકો દ્વારા પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. શહેર ભાજપ મંત્રી સોનિયાબેન વાઘેલાનું અવસાન થયું હોઇ ભીલ સમાજે મૃતકને શ્રધાંજલિ અર્પણ કરી હતી આ શોભાયાત્રામાં કોઝી સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કરી ભીલ સમાજની વાડી ખાતે પરત ફરી હતી.

સંબંધિત સમાચાર