રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા શહેર કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય: વિવિધ પડતર માંગણીઓને પગલે આજે તમામ દવાની દુકાનો બંધ

ઊંઝા શહેર કેમિસ્ટ એસોસિએશનનો નિર્ણય: વિવિધ પડતર માંગણીઓને પગલે આજે તમામ દવાની દુકાનો બંધ

ઑનલાઇન ફાર્મસી અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટના વિરોધમાં ધ ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન આહવાન હેઠળ આજે બુધવારે ગુજરાત ભરના દવા બજાર બંધ રહે છે જેને લઈ ઊંઝા કેમિસ્ટ એસોસિએશન દ્રારા પણ ઊંઝામાં દવાની દુકાનો બંધ રાખવામાં આવી છે. જેને લઈ આજે ઊંઝા શહેરમાં આવેલ 65 જેટલી  મેડિકલ દુકાનો બંધ રહેવા પામી હતી જોકે દર્દીઓને હાલાકીના પડે તે માટે ચાર જેટલી મેડિકલ દુકાનો ચાલુ રાખવામાં આવી છે.

   ઊંઝાના મિહીરભાઈ પટેલના કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે એ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના ઉપરથી બંધ આપેલ છે. નાર્કોટિક્સ દવાનું જે વેચાણ થઈ રહ્યું છે, કુરિયસ દવાઓ બહારથી બહુ આવે છે અને ઓનલાઇન ડિસ્કાઉન્ટના વિરોધમાં આ દવા બજાર બંધ રાખવાનું નક્કી કર્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર