ઉત્તર ગુજરાતના પાટણથી ભીલડી રેલ્વે લાઈન પર આવેલા કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે આવેલા રેલ્વે બ્રિજ પાસે એક ૪૩ વર્ષીય યુવક છોટાજી કેશાજી તાણેચાનું ટ્રેન અડફટે મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાને લઈને શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અને મૃતક યુવક છોટાજી કેશાજી તાણેચાનું શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ કરી લાશને વાલી વારસોને સુપ્રત કરી હતી. ત્યારે હવે રેલવે લાઈન ગામ નજીકથી પસાર થઈ હોવાથી સાવધાની રાખવી જરૂરી છે.
કાંકરેજના ઉંબરી ગામે ટ્રેનની અડફેટે ૪૩ વર્ષીય યુવકનું કરુણ મોત

ટેગ્સ:#Kankrej
સંબંધિત સમાચાર
બનાસકાંઠાલાખણી તાલુકા બાર એસોસિએશનનો ભાડા વિધેયક ૨૦૨૬ નો વિરોધ
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના બે યુવાનોની અદભૂત દોડ સિદ્ધિ: ઉત્સાહી રનર્સે ડંકો વગાડ્યો
9 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે વિશ્વ હાર્ટ દિવસ નિમિત્તે CPR તાલીમનું આયોજન
9 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
3 દિવસ પહેલા
